ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુ દ્વારા બિહારના છઠ્ઠા આંતરરાષ્ટ્રીય 'ધર્મ-ધમ્મ સંમેલન'નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.

  • આ સંમેલન બિહારના નાલંદા જિલ્લાની નાલંદા યુનિવર્સિટીમા ત્રણ દિવસ માટે યોજાયેલ છે.
  • કોન્ફરન્સની મુખ્ય થીમ 'કોવિડ પછી વિશ્વ નિર્માણમાં ધર્મ-ધમ્મ પરંપરાની ભૂમિકા' રાખવામાં આવી છે.
  • આ સંમેલનમાં વિશ્વમાંથી બસ્સો પ્રતિનિધિઓ, ઉચ્ચ અધિકારીઓ, નીતિશાસ્ત્રીઓ, શિક્ષણવિદો અને વિવિધ ધાર્મિક સંસ્થાઓના લોકો ભાગ લેશે.
  • રાજ્યપાલ ફાગુ ચૌહાણ, મુખ્યમંત્રી નીતિશ કુમાર અને શ્રીલંકાના મંત્રી દ્વારા ઉદ્ઘાટન સમારોહને સંબોધવામાં આવશે.
M. Venkaiah Naidu

Post a Comment

Previous Post Next Post