ઓડિશા સરકાર દ્વારા "માર્ગ સુરક્ષા પહેલ - રક્ષક"ની શરૂઆત કરવામાં આવી.

  • "રક્ષક" એ પોતાના પ્રકારનો પ્રથમ ક્રાયક્રમ છે.
  • આ રાજ્યસ્તરના કાર્યક્રમમાં, અકસ્માતગ્રસ્ત સ્થળોની નજીક આવેલી ખાણીપીણી અને વિવિધ વ્યાપારી સંસ્થાઓમાં રહેતા અથવા કામ કરતા ત્રીસ હજાર સ્વયંસેવકો અને સ્થાનિક લોકોને પ્રથમ કાર્યવાહી માટે તાલીમ આપવામાં આવશે.  
  • આ તાલીમ તમામ 30 જિલ્લામાં ત્રણસો માસ્ટર ટ્રેનર્સ દ્વારા આપવામાં આવશે.
  • તેઓને માર્ગ અકસ્માતમાં પીડિતોને પ્રાથમિક સારવાર અને પ્રી-હોસ્પિટલ ટ્રોમા કેર અંગે તાલીમ આપવામાં આવશે.
Odisha CM launches road safety 'Rakshak' programme

Post a Comment

Previous Post Next Post