અમેરિકા International Solar Alliance (ISA)માં સભ્ય દેશ તરીકે જોડાયું.

  • આ સાથે જોડાણના સંધિ કરાર પર હસ્તાક્ષર કરનાર તે 101મો દેશ બન્યો.  
  • સૌર જોડાણનો ઉદ્દેશ્ય વૈશ્વિક ઉર્જા સ્ત્રોતમાં સૌર ઊર્જાને મુખ્ય બનાવવાનો છે.  
  • International Solar Alliance (ISA) એ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ રચાયેલ છે.
  • ઇન્ટરનેશનલ સોલર એલાયન્સ (ISA) એ વિશ્વને ઇન્ટરકનેક્ટેડ સોલાર પાવર ગ્રીડ દ્વારા જોડશે આ પ્રયોગને  "Green Grids Initiative" નામ આપવામાં આવ્યું છે.
International Solar Alliance (ISA)

Post a Comment

Previous Post Next Post