સ્પેસએક્સ દ્વારા 4 અંતરીક્ષ યાત્રીઓ સાથેનું અંતરિક્ષ યાન મિશન સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યું.

  • જે યાન અંતરિક્ષ યાત્રીઓને International Space Station(ISS) માં મૂકશે.
  • એલન મસ્કની કંપનીએ અમેરિકી અંતરીક્ષ એજન્સી નાસા સાથે મળીને આ મિશન અમલી કર્યું.
  • 4 અંતરિક્ષ યાત્રીઓએ પૃથ્વીની કક્ષા પાર કરી તે સાથે જ 60 વર્ષોના ઈતિહાસમાં 600 લોકોનો અંતરીક્ષમાં પહોંચવાનો રેકોર્ડ બન્યો.
  • સોવિયેત સંઘ (રૂસે) 1961માં અંતરીક્ષમાં પહેલી વ્યક્તિ મોકલી હતી.
  • અંતરીક્ષમાં પહોંચનારા 600મા વ્યક્તિ તરીકે જર્મન નાગરિક મથાયસ માઉરર પસંદગી પામ્યા જેને અમેરિકા તરફથી મોકલવામાં આવ્યા છે.
space-x



Post a Comment

Previous Post Next Post