ઓસ્ટ્રેલિયામાં પ્રથમવાર 1,306 પગ ધરાવતો વિશિષ્ટ જીવ મળી આવ્યો!

  • આ જીવ ઓસ્ટ્રેલિયામાંથી મળી આવ્યું છે જે જમીનમાં 200 ફૂટ ઊડે રહેતું હતું. 
  • આ જીવ વિશ્વનું પલેલું Millipedes છે. 
  • અત્યાર સુધી વધુમાં વધુ 750 પગ ધરાવતા જીવની શોધ થઇ હતી જેને Illacme Plenipes નામથી ઓળખાય છે જે પણ જમીનમાં ઊંડે રહેતું હોય છે. 
  • હાલ મળેલ મિલિપીડ પ્રજાતિ છે તેનું નામ Eumilipes Persephone છે જે નામ ગ્રીક ભગવાન Zeusની દિકરી પર્સેફોન પરથી રખાયું છે.
Millipedes

Post a Comment

Previous Post Next Post