અરુણાચલ પ્રદેશમાં દુર્લભ સ્તનધારી 'ટૉકીન' દેખાયું.

  • Takin / તાકિન / ટૉકિન આ પ્રાણી અરુણાચલ પ્રદેશના પૂર્વ કામેંગ જિલ્લામાં દેખાયું છે જેનો ફોટો અરુણાચલ પ્રદેશના Department of Environment & Forests દ્વારા પ્રસિદ્ધ કરાયો છે. 
  • ટાકિન નામનું આ સ્તનધારી જીવ કાર્પિને નામના જીવવૈજ્ઞાનિક કુળનું પ્રાણી છે જેની ઉપજાતિઓમાં મિશ્મી તાકિન, સુનહરા તાકિન, તિબ્બટી તાકિન અને ભૂટાન તાકિનનો સમાવેશ થાય છે. 
  • ભારતના અરુણાચલ પ્રદેશ અને તિબેટ અને ભૂટાનમાં મિશ્મી તાકિન મળી આવે છે. 
  • ઉલ્લેખનીય છે કે ભૂટાન તાકિન એ ભૂટાનનું રાષ્ટ્રીય પશુ છે.
Takin

Post a Comment

Previous Post Next Post