નિવૃત જસ્ટિસ જી.ટી. નાણાવટીનું 86 વર્ષની વયે નિધન.

  • તેઓ સુપ્રીમ કોર્ટના નિવૃત જજ હતા તેમજ વર્ષ 2002ના કોમી રમખાણો અને 1984ના શીખ વિરોધી તોફાનોની તપાસ પંચના અધ્યક્ષ તરીકે વિશેષ જાણીતા હતા. 
  • વર્ષ 2002માં ગુજરાતના કોમી તોફાનો બાદ જસ્ટિસ નાણાવટીની અધ્યક્ષતામાં 'નાણાવટી તપાસ પંચ'નું ગઠન કરાયું હતું જેના દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 2019માં અંતિમ રિપોર્ટ ક્લિન ચીટ આપવામાં આવી હતી. 
  • વર્ષ 1994માં તેઓ ઓડિશા હાઇકોર્ટના ચીફ જસ્ટિસ તેમજ 1995માં સુપ્રીમ કોર્ટના જજ બન્યા હતા.
GT Nanavati

Post a Comment

Previous Post Next Post