ચીનના સૌથી વૃદ્ધ મહિલા અલીમિહાન સેયતીનું 135 વર્ષની વયે નિધન!

  • અલીમિહાન સેયતી ચીનના સૌથી વૃદ્ધ વ્યક્તિ હતા જેમનો જન્મ 25 જૂન, 1886ના રોજ થયો હતો. 
  • ઉલ્લેખનીય છે કે સૌથી વૃદ્ધ વેરિફાઇડ વ્યક્તિઓની યાદીમાં સૌથી ટોચ પર સ્ત્રી વર્ગમાં 122 વર્ષ અને 164 દિવસના ફ્રાન્સના જિન કાલમેન્ટ તેમજ પુરુષ વર્ગમાં જાપાનના 116 વર્ષ અને 54 દિવસના જિરોઇમોન કિમુરાનો સમાવેશ થાય છે. 
  • હાલ જીવિત હોય તેવા સૌથી મોટી ઉંમરના વેરિફાઇડ વ્યક્તિમાં જાપાનના મહિલા કેન ટનાકાનો સમાવેશ થાય છે જેઓ હાલ 118 વર્ષ અને 351 દિવસના છે! 
  • આ યાદીમાં ભારતના એકમાત્ર વ્યક્તિ શિવકુમર સ્વામીનો સમાવેશ થાય છે જેઓ 111 વર્ષ 295 દિવસ જીવ્યા હતા.
Alimihan Seyti

Post a Comment

Previous Post Next Post