97 વર્ષના ઇતિહાસમાં પ્રથમવાર વિન્ટર ઓલિમ્પિકની એક રમતમાં ફક્ત મહિલાઓ જ ભાગ લેશે!

  • ફેબ્રુઆરી, 2022માં બેઇજિંગ ખાતે યોજાનાર 24માં વિન્ટર ઓલિમ્પિકમાં Bobsleigh Monobob ઇવન્ટને સ્થાન અપાયું છે જેમાં માત્ર મહિલા ખેલાડીઓ જ ભાગ લેશે. 
  • પ્રથમ વિન્ટર ઓલિમ્પિક વર્ષ 1924માં ફ્રાન્સ ખાતે યોજાઇ હતી જેમાં 16 દેશના ખેલાડીઓએ ભાગ લીધો હતો. 
  • વર્ષ 2022ની આ રમત 4 ફેબ્રુઆરી થી 20 ફેબ્રુઆરી દરમિયાન બેઇજિંગ ખાતે યોજાનાર છે, આ એવી પ્રથમ ઘટના છે જ્યારે સમર ઓલિમ્પિકની યજમાની કરનાર દેશ જ વિન્ટર ઓલિમ્પિકની યજમાની કરશે.
Monobob

Post a Comment

Previous Post Next Post