ભારત દ્વારા ન્યુક્લિયર ક્ષમતા ધરાવતી અગ્નિ પ્રાઇમ મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું.

  • આ પરીક્ષણ Defence Research and Development Organization (DRDO) દ્વારા ઓડિશાના બાલાસોર તટ પર ડૉ. એપીજે અબ્દુલ કલામ દ્વીપ પર કરાયું હતું. 
  • આ મિસાઇલ 2,000 કિ.મી. દૂર સુધીના લક્ષ્ય પર પ્રહાર કરવા માટે સક્ષમ છે. 
  • આ પરીક્ષણ ટેલિમેટ્રી અને રડાર સ્ટેશનની મદદથી કરાયું હતું. 
  • અગ્નિ પ્રાઇમ મિસાઇલ અગ્નિ-3 મિસાઇલ કરતા 50% ઓછું વજન ધરાવે છે જેને રેલ્વે અને રોડ પરથી પણ લોન્ચ કરી શકાય છે.
Agni Prime Missile

Post a Comment

Previous Post Next Post