ભારતની ત્રીજી વેક્સિન Covovax ને WHO દ્વારા મંજૂરી મળી.

  • World Health Organization (WHO) દ્વારા ભારતની ત્રીજી વેક્સિન Covovax ને ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી અપાઇ છે. 
  • ઉલ્લેખનીય છે કે આ રસીને ભારતમાં ઉપયોગ માટે ભારતની દવા નિયામક સંસ્થા DCGI દ્વારા મંજૂરી મળવની બાકી છે! 
  • આ રસી બે ડોઝમાં આપવામાં આવશે. 
  • આ રસી કોવેક્સિન અને કોવીશિલ્ડ બાદ ભારતની ત્રીજી રસી છે. 
  • કોવેક્સિન એ ભારતની પ્રથમ સ્વદેશી રસી છે જ્યારે કોવીશિલ્ડ બ્રિટનની એસ્ટ્રાજેનેકા રસીની ભારતીય આવૃતિ છે.
Covovax

Post a Comment

Previous Post Next Post