અમેરિકાએ આતંકવાદ અંગેનો વર્ષ 2020નો રિપોર્ટ પ્રસિદ્ધ કર્યો.

  • આ રિપોર્ટ અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકે પ્રસિદ્ધ કર્યો છે. 
  • આ રિપોર્ટ મુજબ આઇએસમાં ભારતીય મૂળન 66થી વધુ આતંકવાદીઓ પણ સામેલ હોવાનું જણાવાયું છે. 
  • આ રિપોર્ટમાં અમેરિકાએ ભારતની NIA સહિતની એજન્સીઓના આતંકવાદી વિરોધી કામગીરીના વખાણ કર્યા છે જેમાં NIA દ્વારા 34 કેસોમાં 160 લોકોની ધરપકડ કર્યાનો પણ ઉલ્લેખ છે.
US report on terrorism

Post a Comment

Previous Post Next Post