વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં યુકે કન્ટ્રી પાર્ટનર બન્યું.

  • અગાઉ વર્ષ 2019માં આ સમિટમાં યુકેએ કન્ટ્રી પાર્ટનર  તરીકે જોડાવાથી ઇન્કાર કર્યો હતો. 
  • વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2022 માટે હાલ ઓસ્ટ્રેલિયા, ડેન્માર્ક, ફિનલેન્ડ, ફ્રાન્સ, જર્મની, ઇઝરાયલ, ઇટલી, જાપાન, દક્ષિણ કોરિયા, લક્ઝ્મબર્ગ, મોઝામ્બિક, નેધરલેન્ડ, નોર્વે, પોલેન્ડ, શ્રીલંકા, સ્વિડન, યુએઇ અને યુકે કન્ટ્રી પાર્ટનર છે. 
  • યુએસએ સતત બીજી વાર પાર્ટનર કન્ટ્રી બનવાથી દૂર રહ્યું છે. 
  • આ સમિટ માટે અત્યાર સુધીમાં 7,000થી વધુ વ્યક્તિગત રજીસ્ટ્રેશન તેમજ 4,884 કંપનીઓના રજીસ્ટ્રેશન થયા છે.
Vibrant Gujarat

Post a Comment

Previous Post Next Post