કે. શ્રીકાંત BWF વર્લ્ડ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પ્રવેશ કરનાર પ્રથમ ભારતીય બન્યા.

  • ભારતના સ્ટાર બેડમિન્ટન ખેલાડી કિદાંબી શ્રીકાંત BWF વર્લ્ડ ચેમ્પિયનશિપ 2021ની ફાઇનલમાં પહોંચી ગયા છે. 
  • આ સ્પર્ધાની ફાઇનલમાં પહોંચનાર તેઓ પ્રથમ ભારતીય છે. 
  • ફાઇનલમાં પહોંચવા માટે તેઓએ ભારતના જ લક્ષ્ય સેનને 17-21, 21-14, 21-17થી પરાજય આપ્યો હતો. 
  • કિદાંબી શ્રીકાંતે સાઉથ એશિયન ગેમ્સમાં વર્ષ 2016માં બે તેમજ 2019માં એક ગોલ્ડ મેડલ અને વર્ષ 2018ની કોમનવેલ્થ ગેમ્સમાં ભારત માટે ગોલ્ડ મેડલ જીત્યા હતા.
Kidambi Srikant

Post a Comment

Previous Post Next Post