તમિલનાડુ સરકારે ઇમરજન્સી કેર સિસ્ટમ લોન્ચ કરી.

  • તમિલનાડુના મુખ્યમંત્રી એમ કે સ્ટાલિને Innuyir Kaapoom-Nammai Kaakkum 48 નામની સ્કીમ લોન્ચ કરી છે. 
  • આ યોજના હેઠળ રોડ પર અકસ્માત થનાર વ્યક્તિને પ્રથમ 48 કલાક નિઃશુલ્ક મેડિકલ ટ્રિટમેન્ટ અપાશે. 
  • આ યોજના તમિલનાડુની 201 સરકારી, 408 ખાનગી હોસ્પિટલમાં અપાશે. 
  • આ યોજનાનો લાભ તમિલનાડુ સિવાયના રાજ્ય અને અન્ય દેશના લોકોને પણ મળશે.
Innuyir Kaapoom-Nammai Kaakkum 48

Post a Comment

Previous Post Next Post