પાકિસ્તાનમાં 2300 વર્ષ જૂનું બૌદ્ધ મંદિર મળી આવ્યું.

  • આ મંદિર પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના સ્વાત જિલ્લાના બારીકોટ તાલુકાના બાજીરા શહેર ખાતે મળી આવ્યું છે. 
  • આ મંદિરને પાકિસ્તાની અને ઇટાલિયન પુરાતત્વવિદ્દોની સંયુક્ત ટીમે શોધ્યું છે. 
  • આ ખનન દરમિયાન સિક્કા, વિંટી સહિતની લગભગ 2,700 કિંમતી ચીજવસ્તુઓ મળી આવી છે. 
  • સંશોધકોનો દાવો છે કે આ મંદિર તક્ષશિલામાં મળેલ મંદિરો કરતા પણ જૂનું છે.
2300 Year Old Buddha Temple

Post a Comment

Previous Post Next Post