કેન્દ્ર સરકાર દ્વારા ચાર લેબર કોડને મંજૂરી આપ્યા બાદ રાજ્યોને મોકલાયા.

  • આ ચાર લેબર કોડમાં Wage Code, Social Security Code, Occupational Safety, Health & Working Conditions Code અને Industrial Relations Code નો સમાવેશ થાય છે. 
  • નવા વેજ કોડમાં સપ્તાહમાં ચાર દિવસ કામ અને ત્રણ દિવસ રજાની જોગવાઇનો સમાવેશ છે. 
  • જો કામદાર આ વ્યવસ્થા સ્વીકારે તો તેણે ચાર દિવસ 12-12 કલાક કામ કરવાનું રહેશે તેમજ આ સંપૂર્ણ વ્યવસ્થા સ્વૈચ્છિક રહેશે. 
  • હાલ દેશના બધા રાજ્યોએ આ બાબતે પોતાના નિયમોના ડ્રાફ્ટ પ્રસિદ્ધ કર્યા નથી.
labor code

Post a Comment

Previous Post Next Post