ચુંટણી કાયદા સંશોધન બિલ 2021 લોકસભામાં પ્રસ્તુત કરાયું.

  • આ બિલમાં ચુંટણી કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાની જોગવાઇ છે. 
  • આ સિવાય આ સુધારામાં લોક પ્રતિનિધિત્વ અધિનિયમ, 1951માં પત્ની (Wife) શબ્દને પતિ / પત્ની (Spouse) શબ્દથી બદલવાનો પણ પ્રસ્તાવ છે જેનાથી લિંગ તટસ્થતા રાખી શકાય. 
  • આ સુધારા બાદ નાગરિકને વર્ષમાં ચાર વાર (1 જાન્યુઆરી, 1 એપ્રિલ, 1 જુલાઇ અને 1 ઑક્ટોબર) મતદાતા યાદીમાં નામ નોંધાવવાનો અવસર મળશે.
Loksabha

Post a Comment

Previous Post Next Post