DRDO એ Controlled Aerial Delivery System નું પ્રદર્શન કર્યું.

  • Defence Research and Development Organisation (DRDO) દ્વારા Aerial Delivery Research and Development Establishment – ADRDE સિસ્ટમનું પ્રદર્શન કર્યું છે જેની ક્ષમતા 500 કિ.ગ્રા. સુધીની છે. 
  • આ પ્રદર્શનમાં માલપુરામાં 5,000 મીટરની ઊંચાઇ પરથી વજન ડ્રોપ કરાયો હતો જેમાં ભારતીય વાયુ સેનાના 11 પૈરાટ્રૂપર્સ પણ સાથે રહ્યા હતા. 
  • ADRDE (Aerial Delivery Research and Development Establishment) એ DRDO ની આગ્રા સ્થિતિ એક પ્રયોગશાળા છે જેનો ઉપયોગ ARDE માં ભારે વજન ડ્રોપ કરવા, ટો કરવા, એરક્રાફ્ટ અરેસ્ટર સહિતના માટે કરાય છે.
ADRDE

Post a Comment

Previous Post Next Post