આર્જેન્ટિનાએ જૂનિયર હૉકી વર્લ્ડકપનો ખિતાબ જીત્યો.

  • આ સ્પર્ધામાં આર્જેન્ટિનાએ જર્મનીને 4-2થી પરાજય આપ્યો હતો. 
  • આ વર્લ્ડકપમાં જર્મની રનર-અપ તેમજ ફ્રાન્સ ત્રીજા સ્થાન પર રહ્યું હતું. 
  • જૂનિયર હૉકી વર્લ્ડ કપ 2021 ભારતમાં ઓડિશાના ભૂવનેશ્વર ખાતે 24 નવેમ્બરથી 05 ડિસેમ્બર દરમિયાન યોજાયો હતો.
Argentina team

Post a Comment

Previous Post Next Post