- આ અભ્યાસ ભારત અને માલદીવ વચ્ચેનો 11મો સંયુક્ત સૈન્ય અભ્યાસ છે જે માલદીવના કઢધૂ દ્વીપ ખાતે શરુ થયો છે.
- આ અભ્યાસનો ઉદેશ્ય બન્ને દેશોને સીમા પારથી સંચાલિત આતંકી પ્રવૃતિઓનો તાગ મેળવી તેને રોકવા માટેના પ્રયાસોમાં એકબીજાની મદદ કરવાનો છે.
- આ અભ્યાસ 19 ડિસેમ્બર સુધી ચાલનાર છે.