ભારતે બીજી ટેસ્ટમાં ન્યૂઝીલેન્ડને પોતાના રેકોર્ડ 372 રનના માર્જિનથી પરાજય આપ્યો!

  • મુંબઇ ખાતે ચાલી રહેલ બીજી ટેસ્ટમાં ભારતે ન્યૂઝીલેન્ડને 540 રનનો ટાર્ગેટ આપ્યો હતો જેમાં ન્યૂઝીલેન્ડ 167 રનમાં જ સમેટાઇ ગયું હતું. 
  • આ વિજય ભારતના સૌથી વધુ માર્જિનથી વિજય થયા હોય તેમાંનો પ્રથમ વિજય છે. 
  • આ સિવાય ભારતે દક્ષિણ આફ્રિકાને 337 રનથી, ન્યૂઝીલેન્ડને જ 321 રનથી, ઓસ્ટ્રેલ્યાને 320 રનથી તેમજ વેસ્ટ ઇન્ડિઝને 318 રનથી પરાજય આપ્યો છે.
Indian Cricket Team

Post a Comment

Previous Post Next Post