ભાવિના પટેલને ગુજરાતની ચૂંટણીપંચની બ્રાન્ડ એમ્બેસેડર બનાવાઇ.

  • ટોક્યો પેરાલિમ્પિકની સિલ્વર મેડાલિસ્ટ અને અર્જૂન એવોર્ડ વિજેતા ભાવિના પટેલને ગુજરાતમાં મતદાર જાગૃતિ અભિયાન માટે સ્ટેટ આઇકન તરીકે નિયુક્તિ અપાઇ છે. 
  • તેણી ચૂંટણીપંચને દિવ્યાંગ મતદારોમાં મતદાન અંગે જાગૃતિ લાવવામાં મદદ કરશે. 
  • ભાવિના પટેલ ટેબલ ટેનિસ ખેલાડી છે જેણીએ ટોક્યો પેરાલિમ્પિક 2020માં ભારત માટે સિલ્વર મેડલ જીત્યો હતો.
bhavina patel

Post a Comment

Previous Post Next Post