- આ પ્રજાતિની શોધ ઉત્તરાખંડના વન વિભાગની રિસર્ચ વિંગ દ્વારા કરવામાં આવી છે.
- આ પાંચ પ્રજાતિઓમાં રેડ જોઇન્ટ ફ્લાઇંગ, વ્હાઇટ બેલિડ ફ્લાઇંગ, ઇન્ડિયન જોઇન્ટ ફ્લાઇંગ, વૉલી ફ્લાઇંગ અને કાશ્મીર ફ્લાઇંગ ખિકોલીઓનો સમાવેશ થાય છે.
- આ પ્રજાતિઓમાંથી કાશ્મીર ફ્લાઇંગ પ્રજાતિની ખિલકોલી 25 વર્ષ પહેલા રાનીખેતમાં તેમજ વોલી ફ્લાઇંગ પ્રજાતિ 20 વર્ષ પહેલા પાકિસ્તાનમાં જોવા મળી હતી.
- આ પ્રકારની ખિસકોલીઓ 500 ફૂટ સુધી ઉડી શકે છે તેમજ એક ઝાડથી બીજા ઝાડ સુધી સરકીને જઇ શકે છે.