HomeCurrent Affairs જાપાનના વિજ્ઞાનીઓએ કોરોનાની ઓળખ કરી શકે તેવું માસ્ક તૈયાર કર્યું. byTeam RIJADEJA.com -December 11, 2021 0 જાપાનના વિજ્ઞાનીઓ દ્વારા તૈયાર કરાયેલ આ માસ્ક શાહમૃગની કોશિકાઓથી તૈયાર કરાયું છે. જો કોઇ વ્યક્તિ કોરોનાથી સંક્રમિત હશે તો અને આ માસ્ક પહેરશે તેવા સંજોગોમાં અલ્ટ્રાવાયૉલેટ પ્રકાશ ફેંકવાથી આ માસ્ક ચમકી ઉઠશે. Tags: Current Affairs Gujarati World Facebook Twitter