મેગ્સન કાર્લ્સને 5મી વખત વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપ જીતી.

  • નોર્વેના મેગ્સન કાર્લ્સને વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપ જીતવાનો સિલસિલો યથાવત રાખતા પાંચમી વખત આ ચેમ્પિયનશિપ જીતી છે. 
  • આ સ્પર્ધામાં તેણે રશિયાના ઇયાન નેપોમનિયાચ્ચીને વિક્રમી ચોથી વખત પરાજય આપ્યો હતો. 
  • તેણે સૌપ્રથમ વર્ષ 2013માં આ ટાઇટલ જીત્યું હતું. 
  • પોતાના પાંચમા વિજય દરમિયન તેણે વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપના 135 વર્ષના ઇતિહાસની સૌથી લાંબી ગેમ રમી હતી જે લગભગ 7 કલાક અને 45 મિનિટ ચાલી હતી જેમા લગભગ 136 મૂવ કરાયા હતા.
Magnus Carlsen

Post a Comment

Previous Post Next Post