વડાપ્રધાન મોદીને ભૂટાનનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર એનાયત કરાયો.

  • ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભૂતાનનો સર્વોચ્ચ નાગરિક સમ્માન 'ઓર્ડર ઓફ દ દ્રુક ગ્યાલપો' અપાયો છે. 
  • આ જાહેરાત ભૂતાનના વડાપ્રધાન લોતેય શેરિંગે પોતાના દેશના 114માં રાષ્ટ્રીય દિવસે કરી છે. 
  • આ પુરસ્કારનું ઓફિશિયલ નામ The Order of the Dragon King (Druk Gyalpo) છે જે આપવાની શરુઆત નવેમ્બર, 2008થી કરવામાં આવી છે. 
  • ઉલ્લેખનીય છે કે મોદીને અગાઉ રશિયા અને યુએઇના સર્વોચ્ચ નાગરિક સમ્માન પણ મળી ચૂક્યા છે.
modi bhutan

Post a Comment

Previous Post Next Post