ઉત્તર કોરિયામાં 10 દિવસ માટે હસવા, દારુ પીવા અને ખરીદી કરવા પર પ્રતિબંધ!!!

  • આ પ્રતિબંધ ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોગ-ઇલની 10મી પૂણ્યતિથિ પર લાગૂ પડાયેલ રાષ્ટ્રીય શોકના સંદર્ભમાં લગાવાયો છે. 
  • આ આદેશ ઉત્તર કોરિયાના હાલના તાનાશાહ કિમ જોંગ-ઉને જાહેર કર્યો છે જેના અંતર્ગત સમગ્ર ઉત્તર કોરિયામાં 10 દિવસ સુધી લોકોએ હસવાનું, દારુ પીવાનું તેમજ શોપિંગ નહી કરી શકે! 
  • ઉલ્લેખનીય છે કે કિમ જોંગ-ઇલે ઉત્તર કોરિયા પર 1994થી 2011 સુધી શાસન કર્યું હતું જેઓનું 17 ડિસેમ્બર, 2011ના રોજ નિધન થયું હતું. 
  • તેમના નિધન બાદ તેમના સૌથી નાના પુત્ર કિમ જોંગ-ઉને ઉત્તર કોરિયાની કમાન સંભાળી હતી.
north korea

Post a Comment

Previous Post Next Post