COSCના ચેરમેન તરીકે આર્મી ચીફ જનરલ એમ. એમ. નરવણેની નિયુક્તિ કરવામાં આવી.

  • હાલમાં જ જનરલ બિપિન રાવતના હેલિકોપ્ટર ક્રેશમાં થયેલ મૃત્યું બાદ આર્મી ચીફ જનરલ નરવણેની Chief of Staff Committee (COSC)ના ચેરમેન તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. 
  • અગાઉ COSC દેશની ત્રણેય સૈન્ય પાંખ વચ્ચે કો-ઓર્ડિનેશનનું કામ કરતી હતી. 
  • આ કમિટીમાં સેનાના ત્રણેય પાંખના વડા સામેલ હોય છે. 
  • આ હોદ્દા પર સૌપ્રથમ 15મી ઑગષ્ટ, 1947ના રોજ સર રોબર્ટ લોકહાર્ટની નિયુક્તિ કરવામાં આવી હતી. 
  • આ હોદ્દા પર સૌપ્રથમ ભારતીય તરીકે સુબ્રતો મુખરજીની 22 જુલાઇ, 1955ના રોજ નિયુક્તિ કરવામાં આવી હતી.
M M Narvane

Post a Comment

Previous Post Next Post