ફૂટબોલર સર્જિયો એગ્યુએરોએ તાત્કાલિક અસરથી નિવૃતિ જાહેર કરી.

  • બાર્સેલોનાના વિશ્વ પ્રસિદ્ધ ફૂટબોલર એગ્યુએરોએ પોતાના સ્વાસ્થ્યનો હવાલો આપીને ફૂટબોલમાંથી તાત્કાલિક અસરથી નિવૃતિ જાહેર કરી છે. 
  • આર્જેન્ટિનાના સર્જિયો એગ્યુએરો છેલ્લે 30 ઑક્ટોબરના રોજ અલાવેસ એફસી સામેની મેચ દરમિયાન પોતાની છાતી ઉપર હાથ રાખીને મેદાન બહાર જતા રહ્યા હતા. 
  • એગ્યુએરોએ 10 માન્ચેસ્ટર સિટી માટે 260 ગોલનો ક્લબ રેકોર્ડ નોંધાવ્યો હતો. 
  • આ સિવાય તેણે ઇંગ્લિશ પ્રીમિયર લીગમાં 184 ગોલ તેમજ 12 હેટ્રિક નોંધાવી હતી. 
  • વિદેશી ખેલાડીના હાઇએસ્ટ ગોલ અને ઓવરઓલ યાદીમાં તે ચોથા ક્રમે છે.
sergio aguero

Post a Comment

Previous Post Next Post