મંગળ ગ્રહ પર 45,000 ચો. કિ.મી. વિસ્તારમાં પાણીનો જથ્થો મળ્યો!

  • આ પાણીનો જથ્થો યુરોપિયન અંતરિક્ષ એજન્સી અને રશિયન અંતરિક્ષ એજન્સી Roscosmos exomars trace gas orbiter દ્વારા શોધાયો છે. 
  • આ પાણીનો જથ્થો મંગળની મેરિનેરિસ નામે ઓળખાતી ખીણમાંથી મળી આવ્યો છે. 
  • આ પાણી જે જગ્યાએથી મળી આવ્યો છે તે પૃથ્વી પર આવેલ ગ્રાન્ડ કેન્યોનથી લગભગ 10 ગણી વધુ લાંબી અને પાંચ ગણી ઊંડી છે. 
  • બન્ને એજન્સીઓ દ્વારા આ માર્સ ઓર્બિટર વર્ષ 2016માં લોન્ચ કરાયું હતું. 
  • ઉલ્લેખનીય છે કે અગાઉ ઑક્ટોબરમાં સાયન્સ મેગેઝિનમાં પ્રકાશિત એક રિસર્ચ પેપરમાં પણ મંગળના જેઝેરો ક્રેટર પર એક સરોવર હોવાનું જણાવાયું હતું.
Water on mars

Post a Comment

Previous Post Next Post