અમેરિકાએ ચીન પર નજર રાખવા માટે નવું સોફ્ટવેર બનાવ્યું.

  • અમેરિકા દ્વારા ચીન સરકાર પર નજર રાખવા માટે આ પ્રકારનું સોફ્ટવેર બનાવાયું છે જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર આધારિત છે. 
  • આ સોફ્ટવેરમાં વર્ષ 2020 પછીનો ડેટા ઉમેરાયો છે જેમાં હથિયારોના વેચાણ, અમેરિકાના સહયોગી દેશો, સૈન્ય અભ્યાસ, તાઇવાનમાં અમેરિકી રાજ્દ્વારીઓની યાત્રા બાદ ચીનની પ્રતિક્રિયા વગેરેનો સમાવેશ થાય છે. 
  • આ સોફ્ટવેરને અમેરિકી ઉપ-સંરક્ષણ મંત્રી કેથલિન હિક્સે હવાઇ ખાતે લોન્ચ કર્યું છે.
robot

Post a Comment

Previous Post Next Post