કેન્દ્ર સરકાર દ્વારા સાક્ષરતા બાબતનો મહત્વપૂર્ણ રિપોર્ટ પ્રસિદ્ધ કરાયો.

  • આ રિપોર્ટ વડાપ્રધાનની આર્થિક સલાહકાર પરિષદ (Economic Advisory Council to The Prime Minister - EAC-PM) દ્વારા પ્રસિદ્ધ કરાયો છે. 
  • આ રિપોર્ટ મુજબ દેશમાં 10 વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં સાક્ષરતાની ટકાવારીમાં મોટા રાજ્યોમાં પશ્ચિમ બંગાળ પ્રથમ સ્થાન પર તેમજ નાના રાજ્યોની શ્રેણીમાં કેરળ પ્રથમ સ્થાન પર છે. 
  • જ્યારે આ જ બાબતમાં મોટા રાજ્યોમાં સૌથી ખરાબ પ્રદર્શન બિહાર તેમજ નાના રાજ્યોમાં સૌથી ખરાબ પ્રદર્શન ઝારખંડનું છે. 
  • આ બાબતમાં સૌથી શ્રેષ્ઠ કેન્દ્રશાસિત પ્રદેશોમાં લક્ષદ્વીપ તેમજ ખરાબ પ્રદર્શનમાં લદાખ છે.
Literacy report

Post a Comment

Previous Post Next Post