ઇલન મસ્કની સ્પેસએક્સ કંપનીને હેક્ટોકોર્નનો દરજ્જો અપાયો.

  • ઇલન મસ્કની સ્પેસએક્સ સિવાય ટિકટોકની પેરેન્ટ કંપની બાઇટડાન્સનો પણ હેક્ટોકોર્નમાં સમાવેશ થાય છે. 
  • સ્પેસએક્સ કંપની 100 બિલિયન ડોલર એટલે કે લગભગ 7.6 લાખ કરોડના મૂલ્ય સાથે હેક્ટકોર્ન બની છે. 
  • બાઇટડાન્સનું મૂલ્ય લગભગ 140 બિલિયન ડોલર છે. 
  • આ બે કંપનીઓ સિવાય વિશ્વની અન્ય કોઇ સ્ટાર્ટઅપ કંપનીએ 100 બિલિયન ડોલરનો આંક પાર નથી કર્યો. 
  • બાઇટડાન્સની સ્થાપના 2012માં થઇ હતી અને તેણે 10 વર્ષથી ઓછા સમયમાં આ સિદ્ધિ પ્રાપ્ત કરી છે જ્યારે સ્પેસએક્સને આ સિદ્ધિ મેળવવામાં 20 વર્ષ લાગ્યા છે.
hectocorn startup

Post a Comment

Previous Post Next Post