એમ્મા રાડૂકાનુંને બીબીસી સ્પોર્ટ્સ પર્સનાલિટી ઓફ ધી યર પુરસ્કાર અપાયો.

  • એમ્મા રાડુકાનું ચાલુ વર્ષની યુએસ ઓપન ગ્રાન્ડસ્લેમમાં ચેમ્પિયન બનેલી વિશ્વની બીજી સૌથી યુવા ટેનિસ ખેલાડી છે. 
  • બ્રિટનની આ ખેલાડીને બીબીસી દ્વારા સ્પોર્ટ્સ પર્સનાલિટી ઓફ ધી યર પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી છે જે ગ્રાન્ડસ્લેમ સિંગલ્સનું ટાઇટલ જીતનાર પ્રથમ ક્વોલિફાયર પણ બની હતી. 
  • વર્ષ 1977માં ગ્રાન્ડસ્લેમ જીતનાર વર્જિનિયા વેડ બાદ તે પ્રથમ બ્રિટિશ મહિલા ખેલાડી પણ છે. 
  • બીબીસી દ્વારા બેસ્ટ કોચનો પુરસ્કાર ગેરેથ સાઉથને અપાયો છે જેમના માર્ગદર્શન હેઠળ ઇંગ્લેન્ડની નેશનલ ફૂટબોલ ટીમ યૂરો ચેમ્પિયનશિપની ફાઇનલ સુધી પહોંચી હતી.
emma raducanu

Post a Comment

Previous Post Next Post