ગ્રેબિયલ બોરિસ ચિલીના સૌથી યુવા રાષ્ટ્રપતિ બન્યા.

  • વિદ્યાર્થી નેતા રહેલા ગ્રેબિયલ બોરિસે ચિલીમાં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં 56% મત મેળવી પોતાના પ્રતિસ્પર્ધી જોસ એન્ટોનિયોને પરાજય આપ્યો છે. 
  • ચિલીમાં વર્ષ 2012માં મતદાનને ફરજિયાત બનાવાયું ત્યારબાદ કોઇ નેતાને મળેલું આ સૌથી વધુ સમર્થન છે. 
  • ગ્રેબિયલ બોરિસ ફક્ત 35 વર્ષની વયે આ પદ પર બિરાજનાર ચિલીના સૌથી યુવા રાષ્ટ્રપતિ બન્યા છે. 
  • ચિલી દક્ષિણ અમેરિકામાં આવેલ એક નાનો દેશ છે જેની વસ્તી લગભગ 1.91 કરોડ છે, તેની આધિકારિક ભાષા સ્પેનિશ અને ચલણ ચિલિયન પેસો છે.
Gabriel Boric

Post a Comment

Previous Post Next Post