જમ્મુ કાશ્મીર વિધાનસભામાં 6 બેઠક વધારવા માટે પ્રસ્તાવ રજૂ કરાયો.

  • આ પ્રસ્તાવ જમ્મુ કાશ્મીર વિધાનસભા બેઠકોના સીમાંકન માટેના આયોગની બીજી બેઠક દરમિયાન રજૂ કરાયો છે. 
  • આ ફેરફાર બાદ જમ્મુની બેઠકો વધીને 43 થઇ જશે તેમજ કાશ્મીરમાં કુલ બેઠક 47 થશે. 
  • આ પ્રસ્તાવમાં કુલ બેઠકોમાંથી 9 એસ.ટી. અને 7 એસ.સી. સમુદાય માટે અનામત રાખવાની પણ વાત કરવામાં આવી છે. 
  • આ પ્રસ્તાવ પર 31 ડિસેમ્બર સુધી સૂચન મંગાવી ત્યારબાદ નિર્ણય કરવામાં આવશે.
Jammu kashmir Delimitation Panel

Post a Comment

Previous Post Next Post