GBRC દ્વારા ઓમિક્રોનની ઝડપી તપાસ માટે પદ્ધતિ વિકસાવવામાં આવી.

  • Gujarat Biotechnology Research Centre (GBRC) દ્વારા કોરોના વાયરસના ઓમિક્રોન વેરિયન્ટની તપાસ માટે polymerase chain reaction (PCR) પદ્ધતિ વિકસાવાઇ છે જેના દ્વારા ઓમિક્રોનના સંક્રમણની તપાસ 8 થી 10 કલાકમાં થઇ શકશે. 
  • હાલ ઓમિક્રોનની તપાસ માટે જિનોમ સિકવન્સિંગ ટેસ્ટ કરવો પડે છે જેના માટે 7 થી 10 દિવસ જેટલો સમય લાગી રહ્યો છે. 
  • ICMR બાદ પોલિમરેજ ચેઇન રિએક્શન પદ્ધતિ અપનાવનાર ગુજરાત બાયોટેક્નોલોજી રિસર્ચ સેન્ટર દેશનું બીજુ રિસર્ચ સેન્ટર છે.
Virus

Post a Comment

Previous Post Next Post