સરકારી ગોડાઉનમાં અનાજના બગડામાં ગુજરાત દેશમાં પ્રથમ ક્રમ પર!

  • આ રિપોર્ટ કેન્દ્ર સરકારના ખાદ્ય અને સાર્વજનિક વિતરણ વિભાગ દ્વારા પ્રસિદ્ધ કરાયો છે. 
  • આ રિપોર્ટ મુજબ સરકારી ગોડાઉનમાં વર્ષ 2019-20 દરમિયાન ગુજરાત 694 ટન અનાજના બગાડ સાથે આ યાદીમાં પ્રથમ સ્થાન પર છે‍! 
  • આ યાદીમાં ટોપ પાંચ રાજ્યોમાં ગુજરાત (694 ટન), આંધ્ર પ્રદેશ (640 ટન), હરિયાના (286 ટન), ઓરિસા (87 ટન) અને પંજાબ (56 ટન)નો સમાવેશ થાય છે. 
  • આ રિપોર્ટ મુજબ ગુજરાતમાં વર્ષ 2016-17 થી 2020-21 દરમિયાન પાંચ વર્ષમાં કુલ 8.72 લાખ કિલો અનાજ સડી ગયું છે!!!
Food Godown

Post a Comment

Previous Post Next Post