- ઇફ્કોને વિશ્વની ટોચની 300 સહકારી સમિતિઓમાં આ દરજ્જો અપાયો છે.
- આ દરજ્જો તેને આંતરરાષ્ટ્રીય સહકારી ગઠબંધનનના 10માં વાર્ષિક રિપોર્ટમાં અપાયો છે.
- આ રિપોર્ટ પ્રતિ વ્યક્તિ જીડીપીથી વધુના વ્યાપાર પ્રમાણ પર આધારિત હોય છે.
- ઇફ્કોનું પુરુ નામ Indian Farmers Fertiliser Cooperative (IFFCO) છે જેની સ્થાપના 1967માં કરવામાં આવી હતી.