પશુધન વસ્તી ગણતરીનો રિપોર્ટ પ્રસિદ્ધ કરવામાં આવ્યો.

  • આ રિપોર્ટ મુજબ સૌથી વધુ 6.80 કરોડ પશુ ઉત્તર પ્રદેશમાં છે. 
  • ત્યારબાદ ક્રમાનુસાર રાજસ્થાનમાં 5.86 કરોડ, મધ્ય પ્રદેશમાં 4.06 કરોડ, બિહારમાં 3.65 કરોડ, આંધ્ર પ્રદેશમાં 3.40 કરોડ, મહારાષ્ટ્રમાં 3.30 કરોડ તેમજ ગુજરાતમાં 2.68 કરોડ પશુઓનો સમાવેશ થાય છે. 
  • ગુજરાતમાં 1.05 કરોડ ભેંસ, 4.86 કરોડ બકરીઓ તેમજ 1.84 કરોડ અન્ય પશુઓનો સમાવેશ થાય છે. 
  • આ રિપોર્ટ મુજબ દેશમાં 10.98 કરોડ ભેંસ સાથે કુલ 53.67 કરોડનું પશુધન છે.
Animal Cencus

Post a Comment

Previous Post Next Post