ભારતીય સેનામાં સ્વદેશી એન્ટિપર્સન માઇન્સને સામેલ કરાશે.

  • 'નિપુણ' નામની આ માઇન્સ સ્વદેશી રુપથી જ વિકસિત કરવામાં આવી છે. 
  • આ માઇન્સને Defence Research and Development Organization (DRDO) દ્વારા વિકસિત કરાઇ છે. 
  • હાલ વૈજ્ઞાનિકો વૈભવ અને વિશાલ નામની એન્ટિ-ટેન્ક માઇન્સનું પણ પરીક્ષણ કરી રહ્યા છે. 
  • આ સિવાય એડ્વાન્સ્ડ ટેક્નોલોજીથી સજ્જ પ્રચંડ, ઉલ્કા અને પાર્થ નામની માઇન્સ પણ પરીક્ષણ અંતર્ગત છે જેને ટૂંક સમયમાં સેનામાં સામેલ કરાશે.
Tank

Post a Comment

Previous Post Next Post