કર્ણાટક રાજ્ય દ્વારા પોલીસ ભરતીમાં ટ્રાન્સ જેન્ડર્સ માટે અનામતની જાહેરાત કરવામાં આવી.

  • આ જાહેરાત મુજબ કર્ણાટક પોલીસ ભરતીમાં ટ્રાન્સજેન્ડર્સ માટે 1% અનામત રાખવામાં આવશે. 
  • આ માટે રાજ્ય સરકાર દ્વારા કર્ણાટક સિવિલ સર્વિસીસ (જનરલ રિક્રુટમેન્ટ) રુલ્સ, 1977માં સંશોધન કરવામાં આવશે. 
  • અગાઉ કર્ણાતક રાજ્ય દ્વારા પોલીસ ભરતીમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરના ખેલાડીઓ માટે 2% અનામતની જાહેરાત કરવામાં આવી હતી. 
  • ઉલ્લેખનીય છે કે ગુજરાત પોલીસ ભરતીમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય રમતગમતમાં રાજ્યનું પ્રતિનિધિત્વ કરનારા ખેલાડીઓને લેખિત પરીક્ષાના કુલ મેળવેલ ગુણના 5% વધારાના ગુણ આપવાની જોગવાઇ છે.
Karnataka Police

Post a Comment

Previous Post Next Post