પીવી સિંધુની BWF એથ્લીટ કમિશનની મેમ્બર તરીકે નિયુક્તિ કરવામાં આવી.

  • ભારતની બે વારની ઓલિમ્પિક મેડલ વિજેતા પીવી સિંધુને વિશ્વ બેડમિન્ટન મહાસંઘ (BWF) ના એથ્લીટ કમિશનની સદસ્ય બનાવાઇ છે. 
  • તેણીનો આ કાર્યકાળ વર્ષ 2025 સુધી રહેશે. 
  • તેણીની સાથે અન્ય પાંચ ખેલાડીઓ આઇરિસ વેંગ (અમેરિકા), રોબિન ટેબલિંગ (નેધરલેન્ડ), ગ્રેસિયા પોલી (ઇન્ડોનેશિયા), કિમ સોયોંગ (કોરિયા) અને ઝેંગ સી વેઇ (ચીન) ની પણ સભ્ય તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. 
  • પીવી સિંધુએ વર્ષ 2016માં રિયો ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ તેમજ વર્ષ 2020માં ટોક્યો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
PV Sindhu

Post a Comment

Previous Post Next Post