Sony અને Zee ચેનલનું એકબીજામાં મર્જર કરાયું.

  • દેશના પ્રથમ દેસી સેટેલાઇટ ચેનલ નેટવર્ક જી એન્ટરટેઇન્મેન્ટ અને સોની પિક્ચર્સ નેટવર્ક ઇન્ડિયા દ્વારા એકબીજામાં મર્જર માટેની સમજૂતી પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. 
  • આ સમજૂતીમાં બન્ને કંપનીના ડિજિટલ પ્લેટફોર્મ સોની લિવ અને જી5 નો પણ સમાવેશ થાય છે. 
  • મર્જર બાદ જી નેટવર્કના સીઇઓ પુનીત ગોયનકા સીઇઓના પદ પર યથાવત રહેશે. 
  • આ મર્જર બાદ કંપનીનો 51% હિસ્સો સોની પાસે રહેશે જ્યારે બાકીનો હિસ્સો જી પાસે રહેશે. 
  • જી કંપનીની સ્થાપના 15 ડિસેમ્બર, 1991માં સુભાષ ચંદ્ર દ્વારા કરવામાં આવી હતી.
Sony Zee merger

Post a Comment

Previous Post Next Post