ભારતે 24 કલાકમાં બીજી વાર પ્રલય મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું.

  • DRDO દ્વારા ઓડિશાના તટ પાસે બેલેસ્ટિક મિસાઇલ 'પ્રલય' નું 24 કલાકમાં બીજી વાર સફળ પરીક્ષણ કરાયું છે. 
  • આ મિસાઇલ જમીનથી જમીન પર પ્રહાર કરવા માટે તેમજ એકદમ સચોટ નિશાન લગાવવા માટે સક્ષમ છે. 
  • ઓછી રેન્જ ધરાવતી આ મિસાઇલ 500 કિ.મી. રેન્જ સુધી પ્રહાર કરવા માટે સક્ષમ છે જે દરમિયાન તે 1000 કિ.ગ્રા. સુધીનું વિસ્ફોટક લઇ જઇ શકે છે.
Pralay Testing

Post a Comment

Previous Post Next Post