શ્રીનગરમાં ચિલા-એ-કલાં ઉત્સવનો પ્રારંભ થયો.

  • આ ઉત્સવનો પ્રારંભ શ્રીનગરના ટાગોર હોલ ખાતે થયો છે જે ત્રણ દિવસ ચાલશે. 
  • ચિલા-એ-કાશ્મીર કાશ્મીર ખીણમાં સૌથી વધુ ઠંડીના 40 દિવસના સમયગાળાને કહે છે. 
  • આ ઉત્સવનું પુરુ નામ Srinagar Smart City-Istaqbaal-e-Chila-e-Kalaan છે જેનો ઉદેશ્ય કાશ્મીરી સંસ્કૃતિની ઓળખ કરાવવાનું છે. 
  • કાશ્મીરમાં ઠંડીઓનો 70 દિવસનો 'ચિલ્લા' મનાવાય છે જેમાંથી 40 દિવસ 'ચિલ્લા કલાં' એટલે કે મોટો ચિલ્લો હોય છે.
Chilla ae kalaan

Post a Comment

Previous Post Next Post