લોક્સભામાં Assisted Reproductive Technology બિલ પસાર કરાયું.

  • લોકસભાએ પોતાના શિયાળુ સત્રમાં Assisted Reproductive Technology (Regulation) Bill, 2020 પસાર કરાયું છે. 
  • આ બિલનો ઉદેશ્ય આ ટેક્નોલોજીના દુરુપયોગને રોકવાનો અને આ પ્રકારની સેવાઓમાં નૈતિક અભ્યાસને પ્રોત્સાહન આપવાનો છે. 
  • અગાઉ 14 સપ્ટેમ્બર, 2020ના રોજ આ બિલને લોકસભામાં પ્રસ્તુત કરાયું હતું. - આ બિલમાં Assisted Reproductive Technology (ART) તેવી તમામ ટેક્નિકને સામેલ કરવામાં આવી છે જેના વડે માનવ શરીર બહાર શુક્રકોષ અથવા અંડકોષનું સંરક્ષણ કરી એક મહિલાની પ્રજનન કરવાની સિસ્ટમમાં ગર્ભધારણ કરવામાં આવે છે. 
  • આ બિલમાં આ પ્રકારની ટેક્નોલોજી ધરાવતા ક્લિનિક અને બેંકોનું રાષ્ટ્રીય રજીસ્ટ્રેશનની સ્થાપનાની જોગવાઇ તેમજ સરોગેસી માટે રાષ્ટ્રીય અને રાજ્ય બોર્ડની સ્થાપનાની પણ જોગવાઇ છે.
Loksabha

Post a Comment

Previous Post Next Post