અંજૂ બોબી જ્યોર્જને Women of the year નો ખિતાબ અપાયો.

  • આ ખિતાબ તેણીને World Athletics દ્વારા અપાયો છે. 
  • તેણી વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં મેડલ જીતનાર ભારતની પ્રથમ અને એકમાત્ર એથ્લીટ છે. 
  • વર્ષ 2004માં તેણી એથેન્સ ઓલિમ્પિક્સમાં છઠ્ઠા સ્થાન પર રહી હતી જેમાં અમેરિકાના મરિયન્સ જોન્સને ડોપિંગના આરોપી ઘોષિત કર્યા બાદ તેણીને પાંચમું સ્થાન અપાયું હતું. 
  • વર્ષ 2003માં તેણીએ IAAF World Championship માં ગોલ્ડ તેમજ 2005માં IAA World Athletics માં પણ ગોલ્ડ જીત્યો હતો.
Anju Bobby George

Post a Comment

Previous Post Next Post