UAE એ દેશ તરીકે 50 વર્ષ પુરા કર્યા.

  • 2 ડિસેમ્બર, 1971ના રોજ United Kingdom અને Trucial States માંથી સ્વતંત્ર થયેલ United Arab Emirates (UAE) એ આજરોજ 50 વર્ષ પૂર્ણ કર્યા છે. 
  • UAE કુલ 83,600 વર્ગ ચો.કિ.મી. (ભારતના 39માં ભાગ જેટલું) વિસ્તાર જેટલો ક્ષેત્રફળ ધરાવે છે. 
  • UAEનું ચલણ UAE Dirham (AED) છે તેમજ તેની રાજધાની અબુધાબી અને આધિકારિક ભાષા અરેબિક છે.
UAE

Post a Comment

Previous Post Next Post